ગ્રુપ A ના હેડકલાર્ક -1 અને સિનિયર ક્લાર્ક- 1 ની Mains Exam માટેના Qualified Candidate ના લિસ્ટ ની pdf આ સાથે સામેલ છે. જે ચેક કરશો.
Download Attachment
કોલેજની વર્ગ - 3 ની હેડ ક્લાર્ક , સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક ની પ્રથમ પ્રારંભિક / પ્રાથમિક સંયુક્ત પરીક્ષા તા. 5. 5. 2026 ના રોજ લેવામાં આવેલ હતી.
તેનું પ્રોવિઝનલ રીઝલ્ટ pdf ના સ્વરૂપમાં સામેલ છે. જે ચેક કરી આપેલ સૂચના મુજબ યોગ્ય કાર્યવાહી કરશો.
કોલેજની વર્ગ - 3 ની હેડ ક્લાર્ક , સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક ની પ્રથમ પ્રારંભિક / પ્રાથમિક સંયુક્ત પરીક્ષા તા. 5. 5. 2026 ના રોજ લેવામાં આવેલ હતી.
તેની પ્રોવિઝનલ આન્સર કી આ સાથે pdf ના સ્વરૂપમાં સામેલ છે. જે ચેક કરી આપેલ સૂચના મુજબ યોગ્ય કાર્યવાહી કરશો.
*વર્ગ - ૩ ની હેડ ક્લાર્ક , સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક ની પ્રથમ પ્રારંભિક / પ્રાથમિક પરીક્ષાની તારીખ ની જાણ અંગેની અને આ પરીક્ષાની હોલ ટિકિટ ની સ્પીડ પોસ્ટ દ્વારા ઉમેદવારોને જાણ કરી...*
Download Attachmentહેડ ક્લાર્ક , સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક ની પ્રથમ પ્રાથમિક પરીક્ષા નું શિડ્યુલ આ સાથેની pdf મુજબ છે.
Download Attachment
જે ઉમેદવારોએ તા.19/02/2026 ના રોજના સંદેશ અને ફૂલછાબમાં આવેલ જાહેરાતના સંદર્ભમાં અરજી કરેલ હોય તેવા ઉમેદવારોએ નીચેની ગુગલ લિંક ભરવાની રહેશે.
https://forms.gle/3idHa9tYjtoUJvs6
આ Google લિંક,વેબસાઇટ પર જે અરજી ફોર્મ આપેલ છે અને ફોર્મમાં જે વિગત દર્શાવેલ છે તેની જ બનાવેલ છે એટલે તમોએ જે અરજી કરેલ છે તે જ વિગત આ લિંકમાં ભરવાની છે તે સિવાય બીજી કોઈ પણ વિગત ભરશો તો તેને ધ્યાનમાં લેવાશે નહીં.જે વિગત તમોને લાગુ પડતી ન હોય તેમાં ફરજિયાત NIL લખશો. જાહેરાતમાં જણાવેલ ઉપરાંત વેબસાઇટ માં જણાવ્યા મુજબની સૂચનાઓ અને નિયમો લાગુ પડશે.
લિંક ભરતી વખતે જે ઇ-મેઇલ એડ્રેસ અરજીમાં લખેલ છે તે જ લખવાનું રહેશે અને આ
ઈ-મેઈલ એડ્રેસ પર એક જ વખત લિંક ભરી શકશો.
લિંકમાં ભરેલ વિગત અને તમોએ કરેલ અરજીની વિગત અલગ પડશે તો આ સ્થિતિમાં તમોએ અરજી ફોર્મની જે હાર્ડકોપી મોકલેલ છે તે જ ફાઇનલ ગણાશે. આ બાબતની ખાસ નોંધ લેશો.
આ લિંક તા.19/03/2026 ને ગુરુવારે રાત્રે 12:00 વાગે બંધ થઈ જશે એટલે અરજી કરનાર દરેક ઉમેદવારોએ નિયત તારીખ સુધીમાં લિંક ભરી દેવી. ત્યારબાદ લિંક ભરી શકાશે નહીં તેની પણ ખાસ નોંધ લેશો.
નોંધ : ઉમેદવારોએ કોલેજની વેબસાઇટ doshicollegewkr.org પર જઈને ઉમેદવારોએ ભરવાની google લિંક પર ક્લિક કરીને ફોર્મ ભરવાનું રહેશે.
કોલેજની વર્ગ ૩ ની જાહેરાતમાં એક જ અરજીમાં હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક ની જગ્યા માટે ટીક માર્ક કરી શકો છો.
અને 500 રૂપિયાનો એક જ ડિમાન્ડ ડ્રાફ્ટ જોડવાનો છે. ત્રણ અલગ અલગ ડ્રાફટ જોડવાના નથી.
વર્ગ - ૩ ની અલગ અલગ જગ્યાઓ માટે અરજી કરતાં પહેલાં આ સાથેની અગત્યની સૂચનાઓનો અભ્યાસ કરવો અને ત્યારબાદ અરજી કરવી.
Download Attachment
ઉમેદવારોએ આ સાથે સામેલ અરજીનું ફોર્મ ભરી , જરૂરી આધાર પુરાવાઓ જોડીને રજીસ્ટર એડી. દ્વારા નિયત સમયમાં મોકલવું.
Download Attachment